માર્ચ 7, 2009

તારા દેહની માદકતા

Filed under: કુંભારણ.. — kumbharan @ 12:24 પી એમ(pm)

તારા દેહની માદકતા વિશે લખતાં લખતાં, શાહિ પણ સાર્થક્તા સાથે સંબોધાઇ ગઇ, યૌવન ને કેદ કરવું છે ગઝલ માં પણ, સાથે શાહિની પણ અપેક્ષા ચર્ચાઇ ગઇ, મદહોશ સાગર માં ડૂબકી ખાતા ખાતા, શાહિ પણ તન મન થી તરસાઇ ગઇ, અંગોની મૃદુતા જાણે મહેફીલે પહેલો જામ, શાહિ પણ પીતા પીતા કાગળ પર છવાઇ ગઇ, મોહક લાવણ્ય ની લલિતા જાણે નભનો ચાંદ, ચાંદની પણ સોળે શ્રુંગારે શાહિથી લખાઇ ગઇ, ‘અજાણ’નગરના રાજમાં રાજેસ્વરી તું શબ્દે શબ્દે, પૅન મારી સાવ કુવારી યૌવન માં નીચોવાઇ ગઇ.

ફેબ્રુવારી 18, 2009

કોણ છે કનક?

Filed under: 1 — kumbharan @ 11:57 એ એમ (am)

કોણ છે કનક કોણ છે શફક ને કોણ રદય ની ખાણ માં
ડુબેલાં ને પણ ડુબાડે છે નયન પ્રેમનાં વ્યવહાર માં
દોસ્તી ના દર્દમાં વહેચ્યા છે મિનારા એકાંકી અહેસાસ માં
કોણ છે મુમતાઝ કોણ આ શારજહાં બધાંજ દફન તાજમહાલમાં
મોતથી આધિન નપાવટ છે નૈન એક કથિત નાર માં
કોણ શબ્દોમાં છુપાયેલ ને કઇ ગઝલ છે હવે ગુલઝાર માં
તમાશો નથી છે જગત તમશ તોહમતના આહાર માં
કપટ તણા આ કાળ માં ને ફકત સ્વાર્થ તણા સૈતાન માં
શરતો નું સાહસ નથી ને છે શરત એક તારા સહવાસ માં
કોણ જીતે છે ને કોણ હારે બાજી તનમન ની એક પ્યાસ માં
તમારા થી ‘અજાણ’ હતો ને છું હવે તો એજ ઇન્તેઝાર માં
કોઇકતો પુછશે તમને કે કોણ છુપે છે હવે આ કબ્રસ્તાન માં
– AJAN ANJAN –

ઓક્ટોબર 14, 2008

www.naraj.wordpress.com

Filed under: 1 — kumbharan @ 9:39 એ એમ (am)

http://www.naraj.wordpress.com

www.vardaynimata.wordpress.com

Filed under: 1 — kumbharan @ 9:37 એ એમ (am)

http://www.vardaynimata.wordpress.com

www.ajananjan.blogspot.com

Filed under: 1 — kumbharan @ 9:37 એ એમ (am)

http://www.ajananjan.blogspot.com

Blog at WordPress.com.